STORYMIRROR

BINAL PATEL

Others

3  

BINAL PATEL

Others

અમે ગુજરાતી

અમે ગુજરાતી

1 min
11.8K


શું થયું થોડા દૂર છીએ તો?

પ્રેમ-લાગણી અને સ્નેહનો વારસો,


અસત્ય સામે સત્યનો સામનો,

એકતા અને અહિંસાની વિરાસત,


આપણા ગુજરાતની ભાષા ને ભાતીગળ સંસ્કૃતિ,

શું સાથે મળી નહિ રાખી શકીએ એની સંભાળ?


સાત-સમુંદર દૂર વસતા દરેક ગુજરાતીઓ,

ભાષા અને સંસ્કારોને સાથે લઈને ચાલતા એ દરેક ગુજરાતીઓ,


ગર્વ, સ્વાભિમાન અને સુખની એક અલગ જ પ્રતિભા સંગ,

સાથે સંપીને જીવતા એ દરેક ગુજરાતીઓ,

શું નહિ કરી શકીએ આપણે આ સપનું સાકાર?


Rate this content
Log in