Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

અમદાવાદ હેપી બર્થડે

અમદાવાદ હેપી બર્થડે

1 min
60


અમદાવાદનો બર્થડે આવ્યો.

અમદાવાદીનો ગૌરવ દિ આવ્યો 

એસ જી હાઈવે, સી જી રોડ

અમદાવાદનો બર્થડે છે

સાબરમતી, રીવરફ્રન્ટ, કાંકરિયા રે

ચારેય દિશાથી મેરામણ બોલ્યા 

હેપી બર્થડે અમદાવાદ

સજાવશું નગર ને

ગજવશું શહેર આજે

અમદાવાદનો બર્થડે છે,


ગુલાબ, મોગરો ફૂલો બોલ્યા રે

વધાવશું અમદાવાદ ને

આજે ચારેકોર છવાયો આનંદ

અમદાવાદનો બર્થડે છે

 નવ શણગાર સજી કર્ણાવતી થયું

નવ શણગાર સજી અમદાવાદ ઊભું,


આજે આનંદ ઉત્સવ છવાયો રે

ભાવનાભર્યા હૈયાં હરખે

વગાડીશું ઢોલ ત્રાશા આજે રે

વગાડીશું ઢોલ, ભૂંગળ, ઘંટનાદ રે

હરખાતું માનવ મહેરામણ બોલ્યું 

હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે અમદાવાદ..

આપણાં સૌનું અમદાવાદ.


Rate this content
Log in