Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અકળલીલા

અકળલીલા

1 min
257


એક તું જ સર્વસ્વ છે,

તું જ અમારી શ્રદ્ધા છે,

તું જ અકળલીલા કરે છે,

તું જ જીવસૃષ્ટિનું સંચાલન કરે છે,


તું જ જગતનો કર્તાહર્તા છે,

તું જ અમારું પાલન પોષણ કરે છે,

તું જ દસે દિશામાં વસેલ છે,

તું જ અમારી પ્રાર્થના છે,


તું જ અમારી જિંદગી છે

તું જ એક આધાર છે,

તું જ મનની ભાવના છે,

તું જ એક તારણહાર છે.


તું જ તું, તારા વિના,

બીજું ક્યાં કશુંયે છે,

તું જ મહાકાલ છે,

તું જ અકળ કલાકાર છે,


તું જ તારણહાર છે.

તું જ પાલનહાર છે,

તું જ ધન ધાન્ય ઉગાડનાર છે.


તું જ જળ, સ્થળમાં છે,

તું જ વિનાશ, તું જ રચેયતા છે.


Rate this content
Log in