Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અજબ

અજબ

1 min
199


અજબના જુઓ ડે ઉજવાય છે,

રોઝ, ચોકલેટ, ટેડી, હગ ડે મનાવે છે,


જુઓ જુવાનિયાઓને એમાં પ્રીત છે,

આ દુનિયાની અનોખી આ રીત છે,


જાણે પ્રેમની મીઠાશની મધમાખી છે,

 પ્રેમથી કરતાં કેવાં રોજ ગુણગાન છે,


ભાવના પ્રેમીઓની આ રમતો છે,

વસંતનો વેલેન્ટાઈન ડે ઉજવાય છે,


પ્રેમની મીઠાશ માણવાનો આનંદ છે,

એકમેકને ગિફ્ટ આપી ખુશ થાય છે,


જુઓ અજબ આ ડે ઉજવાય રહ્યા છે,

આખું વર્ષ પ્રેમીઓ આ ડે માટે તરસે છે,


મઘમઘ મહેંકે ગુલાબ ને ડે ઉજવાય છે,

ચિત્ત દઈને ચણે દીવાલ પ્રેમની પાળ છે.


Rate this content
Log in