STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અહીં માવડી છે

અહીં માવડી છે

1 min
109

અહીં ચેહર મા જ ભેરુ છે, 

અને એ પણ અનેરાં દેવી છે,


કહેવાય મૂર્તિ બની બેઠી છે,

છતાંય અનેક રૂપે મળી છે,


મળે નસીબ થકી ચેહર મા,

ફકત ભાવના જોઈ આવે છે,


દશે દિશામાં ડંકો વાગ્યો છે,

કહે છે ડોસી રૂપે આવે છે,


મા ની ભકિતમાં જે ડૂબ્યા છે,

એનો બેડો મા પાર ઉતારે છે,


વસમી વેળા એ દોડી આવે છે,

હૈયાનાં પોકારે દોડતાં આવે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન