STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આવું પૂછે

આવું પૂછે

1 min
120

એમજ કોઈ એ પૂછ્યું કે,

આપનો ચેહરો સદાય હસતો કેમ હોય છે ?

મેં કહ્યું :- મારાં હૈયામાં ચેહર મા જો રહે છે,


કોઈએ પૂછ્યું કે આપ સુખી કેવી રીતે છો ?

મેં કહ્યું ચેહર મા ઘરમાં જો બેઠાં છે,


કોઈએ પૂછ્યું કે આપ સફળ કેવી રીતે છો ?

મેં કહ્યું ચેહર મા ની કૃપા થકી,


ઘણાં એ પૂછ્યું આ ચેહર મા છે ક્યાં ?

મેં કહ્યું કે અત્ર, તત્ર, સર્વત્ર એ જ છે,


તો કોઈ બોલ્યું કે એકાદ સ્થાન તો બતાવો,

મેં કહ્યું કે જુઓ ગોરના કૂવે બેઠાં છે.


Rate this content
Log in