Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આવજો

આવજો

1 min
112


આવજો નાયણા, રૂપાની દેવી મા,

દુ:ખ હરજો ગોરના કૂવાવાળી મા,


સિંહ અસવારી કરીને આવજો મા,

કર્યો છે અંતરેથી સાદ ઓ ચેહર મા,


એક ભરોસો રમેશભાઈની દેવી મા,

સુખનું ધામ તો ગોરના કૂવે છે મા,


કાયાનો શ્વાસ તારી કૃપાથી ચાલે મા,

ભાવનાનો ભાવ એક તું જ ચેહર મા,


શ્રદ્ધાનો રણકાર જાગતી ચેહર મા,

એક તારણહાર સૌની તું ચેહર મા.


Rate this content
Log in