STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આવે છે

આવે છે

1 min
206

માનું નામ શ્વાસ સાથે લેવાય છે,

માની કૃપાથી શબ્દો નવા આવે છે.


ચેહરમાનાં દર્શનનાં દિવાના છે,

ભાવના પોકારે પ્રેમથી આવે છે.


મહેર કરીને કિસ્મત બદલે છે,

કૃપા થકી આકાશમાં ચમકાવે છે.


વહેમને અંધશ્રદ્ધાથી દૂર ભાગે છે,

મા તેજ થકી તેજસ્વી બનાવે છે.


દિવસે જપો કે રાત્રે એ સાંભળે છે

જિંદગીનાં સૌ સ્વપ્ન પૂર્ણ કરે છે.


ચકચૂર બનીને ભક્તો ભક્તિ કરે છે

વ્હારે આવી ચેહર મા સલામત રાખે છે.


માવડી મળ્યાં એ અમૂલ્ય લ્હાવો છે

ચેહર માની કૃપાથી લહેર થાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન