STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આવાં દેવી મા

આવાં દેવી મા

1 min
180

અંબા માત આશા પૂર્ણ કરે રે,

ખોડલ છે ખમકારી દેવી રે.

 ચેહર મા પરચા પૂરે રે.


બહુચર માં બાળકો આપે રે,

સંતોષી માતા સંતોષ આપે રે

મહાલક્ષ્મી માતા લક્ષ્મી આપે રે.


રાંદલ માતા લીલી વાડી રાખે રે,

ચેહર મા જાગતી જ્યોત રે,

સરસ્વતી માતા વિદ્યા આપે રે.


ભાવના સૌ દેવીઓને નમન કરે છે,

એવા ભાવે ભજો તમે માત ને રે

ગાયત્રી મા સુખ, શાંતિ આપે રે..


મહાકાળી માતા કષ્ટ કાપે રે,

ચામુંડા માતા દુઃખ દૂર કરે રે

આવાં દેવીઓનાં પરચા છે રે.


સામગ્રીને રેટ આપો
લોગિન