STORYMIRROR

Purvi Shukla

Others

5.0  

Purvi Shukla

Others

આશંકા

આશંકા

1 min
917


ચોતરફ બસ ડરનો માહોલ છે

ચોર ડાકુ આતંકી કેવા માલામાલ છે


શાને કોઈ મન મહી ન સારા વિચાર છે

આવું વિચારવા અહી એક એક જણ આ લાચાર છે

શાન સત્તાને પામવા કાજ સત્ય રોજ થાય હલાલ છે


શાને કોઈ મન મહી ન સારા વિચાર છે

મધ સીંચવા ફુલ ને જ ચૂટાય છે

ને વળી શોભા વધારવાને પ્લાસ્ટિક ફુલની વાહ વાહી લૂંટાય છે

ખંત ને મહેનત ને કૌશલ કરો ક્યાં પછી સવાલ છે


ચોતરફ બસ ડરનો માહોલ છે

ચોર ડાકુ આતંકી કેવા માલામાલ છે


સામગ્રીને રેટ આપો
લોગિન