Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

આપણે

આપણે

1 min
6.7K


આમ કેટલા પાસપાસ લાગીએ આપણે,
ને છતાંય કેટલા દૂરદૂર રહીએ આપણે.

ક્યાં જાણી શકાય છે એકબીજાના મનને,
જાણીતા તોય કેટલા અજાણ્યા છીએ આપણે.

ચહેરા પર તો રાખીએ હાસ્ય હંમેશાં,
ને ખાનગીમાં છાનું છાનું રડીએ આપણે.

ખોટું ખોટું હસીએ ને સાચું સાચું લડીએ,
જુઓને કેવા ફોરવર્ડ દેખાઇએ આપણે.

હાથમાં હાથ રાખીને જ ફરીએ હંમેશાં,
'જશ' એકબીજાને કેવા છેતરીએ આપણે.


Rate this content
Log in