STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Others

3  

PADHARIYA DINESHKUMAR

Others

આપણે કોરોનાને હરાવીએ

આપણે કોરોનાને હરાવીએ

1 min
908

ચાલો ને નવી કેડી કંડારીએ

આપણે કોરોનાને હરાવીએ,


લોકોને જઈને સમજાવીએ,

નીકળે જો ઘરની બહાર,


કરશો જો તમે દેશી ઉપચાર,

બચી જશે તમારા સૌ બાળ,


નવી કેડી કંડારીને આજ

માસ્ક તણી હશે જો આડ,


તો જ બચશે ભારત આજ,

બદલાવ કરીએ એજ અભિયાન,


સૌનો સાથ ને સૌનો વિકાસ

વિના સહકાર નહીં ઉદ્ધાર,


સફળ થશે આ મિશન પાર

આપીશું કોરોનાને માત


ચાલો ને નવી કેડી કંડારીએ.


Rate this content
Log in