STORYMIRROR

Mukesh Jogi

Others Romance

3  

Mukesh Jogi

Others Romance

આપણાં હાવભાવ વચગાળે

આપણાં હાવભાવ વચગાળે

1 min
27.4K


આપણાં હાવભાવ વચગાળે,

છે નગર ના સુઝાવ વચગાળે,


આપણું મળવું આ અનાયાસે,

એ જ જૂનો લગાવ વચગાળે,


હું હજુ પણ નદી કિનારે છું,

પણ હતો એ બનાવ વચગાળે,


વાત વાગોળીએ પરંતું તું,

પ્રશ્નના કોઈ લાવ વચગાળે,


ખત હતો તારી એ સખી માટે,

એમ ના, તું ઉઠાવ વચગાળે.


Rate this content
Log in