LALIT PRAJAPATI
Children Stories
કાપ્યો તો પતંગ ને જોડાઈ ગઈ આંખો,
એવુ તે શું થયું કે મીચાઈ ગઈ આંખો,
ક્યારેક એકાંતમાં પણ હસી પડાયું,
ક્યારેક જાહેરમાં ભીંજાઈ ગઈ આંખો.
ઉખાણું
વચન
અંતર
લટાર
આસપાસ
કરાર
જીવી જવાય
હાથતાળી
મિજાજ
તેજ