STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આંખ

આંખ

1 min
209

આંખ ખોલું ત્યાં ચેહર મા દેખાય,

ગોરના કુવનો તારો મઢડો દેખાય.


હૈયામાં ચેહર મા એવાં વસેલાં છે,

અંખડ જયોત ઝળહળતી રહે છે.


કર જોડીને વિનવું વારંવાર મારી મા,

ભાવના છે બીજી શું જરૂર હોય મા.


નાયણા રૂપાની દેવી પરચા પૂરે છે,

બીજું માંગવાની જરૂર જ ક્યાં છે.


પ્રેમ તણે તાંતણે બંધાયાં સેવકો છે,

સ્વાર્થી આ દુનિયામાં ચેહર બેલી છે.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை