Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આમ તો

આમ તો

1 min
178


આમ જુઓ તો માઈલોનું અંતર મા,

પોકાર કરે તું જ પલકારે સમીપ મા,


ઓળખે છે શહેરમાં ચેહર મા થકી,

એથી વધુ મશહૂર થવું જરૂરી નથી,


શક્ય અને અશક્ય વચ્ચેનું અંતર,

એટલે નાયણા રૂપાની ચેહર માતા,


નામ સમોવડ કો નહિં, નામ જ અજોડ અમર,

માટે મુખથી બોલજો, જય જય શ્રી ચેહર,


ચેહર મા ને કોઈ સીમાડા નડતા નથી,

એની કરુણાને કોઈ ભેદભાવ નડતા નથી.


Rate this content
Log in