STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આમ સમજાવે માવડી

આમ સમજાવે માવડી

1 min
167

ઓ બાળકો સાંભળજો,

એક વાત સાચી કહું છું,


ધ્યાનપૂર્વક ભજો તો,

અજ્ઞાનતાનાં પડળો દૂર કરું છું,


આ સંસાર પર મોહ, માયા બહું,

એ થકીજ દુઃખી થાવ છો,


આ મળ્યું તે મળ્યુંનો લોભ,

એ મેળવવા માણસાઈ ભૂલ્યા છો,


આ મારાં સગાં સંબંધીઓ,

એમ કરીને માયા રચો છો,


ઓ ભકતો સમજી લો,

એક વાત સમજાવું છું,


સમયસર જાગી ભજીલો,

ચેહર મા તમારી ભેળી રે.


Rate this content
Log in