STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Others

આક્રોશ

આક્રોશ

1 min
315

પીડાદાયી ઘટના નોતરે છે આક્રોશ,

શબ્દ સહારે વૈરી બનાવે છે આક્રોશ,


હૃદયનું ઊંચું દબાણ વધારે છે આક્રોશ,

હૃદયના ધબકાર વધારી દે છે આક્રોશ,


બુદ્ધિનો નાશ કરે છે આક્રોશ,

વાવાઝોડા જેવો છે આક્રોશ,


સંબંધોને તહસ નહસ કરી નાખે છે આક્રોશ,

ક્ષણિક આવેશથી આવે છે આક્રોશ,

પણ વર્ષોનાં સંબંધો નષ્ટ કરી નાખે છે આક્રોશ,


આક્રોશ તો ઝેર સમાન ખુદ ને પણ નુકશાન,

સંબંધોમાં પણ નુકશાન,


દોસ્ત ઘટાડી દુશ્મનો વધારે આ આક્રોશ,

લોકોની નજરમાં નીચા પાડે આ આક્રોશ,


શાને કરવો આટલો આક્રોશ ?

શાંત ચિત્તે જ આવે કોયડાનો ઉકેલ,


નબળા મનની નિશાની છે આક્રોશ,

શાને કરે આટલો ઉચાટ ?


રાખ મન ને ગુલામ બનાવી,

બનવું હોય અગર તારે રાજા,

તો મનને રાખ પ્રફુલ્લિત ને તાજા.


Rate this content
Log in