STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આખરે

આખરે

1 min
222

આખરે ચેહરનાં ચરણમાં બેઠાં,

 ગોરના કૂવે દર્શન કાજે બેઠાં,


આધી, વ્યાધી, ઉપાધી સર્વ ટળી,

ચેહર ચરણોમાં જઈને જો બેઠાં,


ભાવના ચેહર વિના ઉધ્ધાર ક્યાં છે,

એટલેજ ચેહરનું સ્મરણ કરી બેઠાં,


સામગ્રીને રેટ આપો
લોગિન