STORYMIRROR

Sangam Dulera

Others

2  

Sangam Dulera

Others

આઝાદી

આઝાદી

1 min
134

આ નશો છે દેશની આઝાદીનો,

કોઈ અફસોસ નથી,


ને વિરામ આપો આ તમારી વાતોને

આજે દિવસ છે આઝાદીનો કોઈ તહેવાર નથી,


છેલ્લા શ્વાસ સુુધી લડે છે સૌના શ્વાસ માટે

 એ શહીદ આજે અમર છે કોઈ મરીઝ નથી,


ને ચાલો સાથે મળીને નમન કરો એ દરેક શહીદને જે ફોજી છે આ દેેશનો કોઈ ચોકીદાર નથી.


Rate this content
Log in