" i miss you papa.. "
" i miss you papa.. "
1 min
5.5K
સપના વિનાની રાત છે,
આંસુ વિનાની આંખ નથી.
દીવો સળગે છે અંધારામાંં,
જે ઘરનું હવેે અજવાાળું નથી.
પા પા પગલીની યાદો છે,
પણ સાથે ચાલનાર બાપ નથી.
સગાઓનો સાથ છે,
પણ હુંફ આપનાર એક બાપ નથી.
માતાનો શૃંંગાર નથી,
માથા કેરી બિંદી નથી, હાથ કેેેરી ચૂડી નથી.
એક દીકરી થઈને કેમ કહું,
માથે હાથ મૂકનાર હવે બાપ નથી.
