Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આડું અવળું

આડું અવળું

1 min
179


આડું અવળું કનેક્શન ચાલે છે,

મગજ ને જીભ આડું ચાલે છે.


મગજ વિચારે છે કંઈ,

જીભ બોલે છે બીજું કંઈ.


મગજને જીભનું કનેક્શન છૂટું થયું,

માટે જ આડું અવળું ચાલવા લાગ્યું.


ભાવના ભૂલીને દેખાડામાં મોહ્યું,

ને આમ જ એ સાનભાન ભૂલ્યું.


મગજમાં વિચારો અલગ ચાલુ છે,

જીભ મસ્કા પોલિશ કરતી હોય છે.


આમ જ વાણી થકી વ્યવહાર તૂટ્યા છે,

આ જોઈને મગજ બેહર મારી ગયું છે.


Rate this content
Log in