Kajal Henia
Others
કદાચ એનાથી સારી કોઈ પણ ભેટ હોય નહીં,
ખુદને મળવાની બીજી કોઈ સોગાદ હોય નહીં,
ખૂબ બખૂબીથી જ્યારે મળે અનમોલ એકાંત,
નિશાની નસીબ હોવાની બીજી કોઈ હોય નહીં.
કાચની પેટી
એક ઘટના
ભૂલાયેલો ટહુ...
આવરણ
ગુલાબ
લીલુંછમ નજરાણ...
સુંદરતા
કરતબ
અજવાળું
"તું"