STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

આ વરસાદ

આ વરસાદ

1 min
186

આ વરસાદ આવે ને જાય રે,

 એમાં રોગચાળો ફેલાય રે,


આ વરસાદી માહોલમાં રે,

ઘરે ઘરે મચ્છર ઉપદ્રવ વધે રે,


આ વરસાદ આવે ને જાય રે,

એમાં ડોક્ટરોને કમાણી થાય રે,


આ વરસાદ આવે ને જાય રે,

ખેડૂતોને વાવેતર થાય રે,


ભાવના વર્ષાને જશ ક્યાં છે રે,

આવે તો ઉપાધિઓ અનેક રે,


વરસાદ નાં આવે દુષ્કાળ પડે રે,

વરસાદ રોગચાળો ફેલાવે રે.


Rate this content
Log in