Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

આ તું અને હું

આ તું અને હું

1 min
1.1K

આ તું અને હું..

એક દોસ્તીમાં બંધાઈ ગયા,

એ નિખાલસ દોસ્તી પાક્કી છે,

તારી અને મારી આ દોસ્તી સખી

નથી કાંઈ અમસ્તી આ દોસ્તી,

દિલથી થતી એકમેકને ટેલીપથી,

કરતાં એકબીજાને યાદ આપણે,

મળવા આપણે તરસતાં રહેતા,

એ નાનપણની પ્રેમાળ યાદોથી

મન હંમેશા છલકાઈ જાય છે,

ઈશ્વરનો માનું છું આભાર 

તેથી જ મળ્યા આપણે,

દોસ્તીનો આ અમૂલ્ય ઉપહાર

સખી તને અર્પણ કરું છું.

Rate this content
Log in