STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આ શિયાળો

આ શિયાળો

1 min
253

આ શિશિરનાં ઠંડા વાયરા વાયા રે,

ગરમ કપડાં, મોજા, રજાઈ ઓઢજો રે.


કાનમાં રૂ ને હાથે પગે ક્રીમ લગાવજો રે,

આ શિયાળામાં ખાસ કાળજી લે જો રે,


શરદી, ઉધરસ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો રે,

આ કોરોનાથી જાતને બચાવજો રે.


ભાવના સમજાવે તમે સમજો રે,

લેશ માત્ર શરમ ના રાખશો‌ રે.


આવ્યા શિયાળાનાં ઠંડા દિવસો‌ રે,

વસાણાં, સૂકામેવા ખાઈ જાતને સાચવજો રે.


સામગ્રીને રેટ આપો
લોગિન