Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આ મોંઘવારી

આ મોંઘવારી

1 min 231 1 min 231

આ કાળઝાળ મોંઘવારીમાં, ક્યાં કોઈ બચ્યું છે,

મધ્યમવર્ગને ગરીબ સૌને તકલીફ પડે છે,

પાપી પેટ માટે પરિશ્રમ એ જ વિકલ્પ છે,

સાઇકલ ખેંચી મજૂરીથી ભોજન વેંત જરૂરી છે,

આ મોંઘવારીમાં ખભેખભો મિલાવવો પડે છે,

ત્યારે જ બે છેડા માંડ ભેગા થઈ શકે છે,

આ મોંઘવારીમાં પાપી પેટ કરાવે આકરી વેઠ છે,

ભાવના એટલી અન્નનો દાણો મળે એ જ છે,

આ મોંઘવારીમાં મધ્યમવર્ગના સાઇકલ પર છે,

શરમ શેની પરિશ્રમ માટે સાઇકલ ખેંચી છે,

મહેનતનાં રોટલાની મીઠાશ અનેરી હોય છે,

સાઇકલ પર ગુણ મૂકીને વેતન રળાય છે,

Rate this content
Log in