Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

5.0  

Bhavna Bhatt

Others

આ કોરોના

આ કોરોના

1 min
261


ઓ કોરોના વાયરસ તારી બીક ઘણી,

માણસ આજે રહે ઘરમાં જ જેલ તાણી.


આ તારાં કેરથી માનવ ઉગરશે પણ,

સ્વચ્છતા, સાવચેતી વધારવી પડશે.


જેમ દરેક નો એક સમય હોય છે,

એમ તારું પણ નામશેષ મિટાશે.


એ કોરોના તારે માણસોથી હારવું પડશે,

માણસ સતત પ્રયત્નશીલ છે તારી સામેની જંગમાં.


આ કાળો કેર મચાવ્યો છે તેની ઉજળી સવાર ઉગશે,

માણસોની એકતા અને ધીરજથી એક નવી સવાર ઉગશે.


ઓ કોરોના તારી સાથે લડત માટેનાં હથિયારો રેડી છે,

દેશવાસીઓ ની નિર્મળ ભાવનાઓ માં તાકાત વધુ છે.


Rate this content
Log in