Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આ કોરોના

આ કોરોના

1 min
162


આ કોરોના ક્યાંથી આવ્યો આ કોરોના ?

જ્યાં જુઓ ત્યાં વિશ્વમાં આ કોરોના,


ડોસો કોરોના ગ્રસ્ત, ડોસી કોરોના ગ્રસ્ત,

સાસુ, વહુ સૌ કોઈ અહીંયા કોરોના ગ્રસ્ત,


શહેરોમાં કોરોના, ગામડાઓમાં કોરોના,

ઘર ઘરમાં માતમ છવાયો, આ કોરોના,


બેટીને લાગ્યો કોરોના, બેટા ને લાગ્યો કોરોના,

હાય હાય હવે શું થાય કેમ જીવાય, આ કોરોના,


ઉકાળાએ હાર્યા ને ડોક્ટરો પણ હાર્યા, આ કોરોના,

તોય પીછો ના છોડે આ કજાત કોરોના,


ધંધા નોકરીમાં થયું નુકસાન, ઘર ઘરમાં ફેલાયો કોરોના,

ઘંટીના પડ વચ્ચે સૌ પીસાયા આ કોરોના,


ભાવના આ કેવો કાળો કેર, આખાં વિશ્વમાં કોરોના,

લાગી છે વિશ્વમાં ચિંતા આ કેર વર્તાવે કોરોના.


Rate this content
Log in