Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આ અમૃત

આ અમૃત

1 min
178


આ ચેહર મા રસ મીઠો અમૃત જેવો રે,

એને પીતાં અમી ઓડકાર આવે રે,


દેવોને પણ દુર્લભ છે રે,

એ કળિયુગમાં માનવીને મળ્યાં રે,


સસ્તું અને સાવ મફત છે રે,

માનો તો અતિ મૂલ્યવાન છે રે,


આ રસ નાયણા, રૂપાબા એ પીધો રે,

રસ પીધો ને પેઢીઓ તારી રે, 


આ ચેહર મા રસ મીઠો અમૃત જેવો રે,

સરળ છે ભાવના ભર્યા હૈયેથી રટો રે,


આ ચેહર મા રસ પીવાથી રે,

જીવન ધન્ય બને ને ફેરો સફળ થાય રે,


Rate this content
Log in