સહેલું નથી આ ધરતી પર રહેવું..... સહેલું નથી આ ધરતી પર રહેવું.....
વીતી ગયા તે રંગીન દિવસો, તે કિસ્સાઓ દિલમાં કેવા તાજા હતા, વીતી ગયા તે રંગીન દિવસો, તે કિસ્સાઓ દિલમાં કેવા તાજા હતા,
બસ તે જ સોનેરી બિંદુઓ લાવે છે મીઠી માટીની સુવાસ, બસ તે જ સોનેરી બિંદુઓ લાવે છે મીઠી માટીની સુવાસ,
ક્યાંકથી કોઈ આવે અને મને જગાડે... ક્યાંકથી કોઈ આવે અને મને જગાડે...
સતત અવિરત, વહેતું અખૂટ વ્હાલ... સતત અવિરત, વહેતું અખૂટ વ્હાલ...
મા બોલું ત્યાં બાળપણાંની યાદ હ્રદયમાં જાગે .. મા બોલું ત્યાં બાળપણાંની યાદ હ્રદયમાં જાગે ..