STORYMIRROR

MONIKA TANNA

Tragedy

4  

MONIKA TANNA

Tragedy

ભીતરની ભીનાશ

ભીતરની ભીનાશ

1 min
422

દુનિયાથી ભાગી જાઉં ખુદની પાસે,

ખુદથી ભાગી જાઉં કોની પાસે?


ભાગમભાગ મચી છે ચારે કોર,

અંદરખાને શું ચાલે તે કોણ જાણે?


ઘણા પ્રમોશન મેળવ્યા બહાર,

અંદરના ડિમોશન કોણ સંભાળે?


બહારના સૂકાં દરિયામાં મ્હાલવા,

ભીતરની ભીનાશ શાને ઠાલવે?


Rate this content
Log in

Similar english poem from Tragedy