Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,Tarulata Mehta

લેખિકા પરિચય; તરુલતા મહેતા , આપને મારો બાયો ડેટા મોકલું છું .સહકાર બદલ ઉપકૃત છું. નામ : તરુલતા મહેતા (પતિશ્રી દિપક મહેતા ) વતન :નડિયાદ (જન્મતારીખ -21જૂન 1942) અભ્યાસ: સ્કૂલ અને કોલેજનો અભ્યાસ નડિયાદમાં ડિગ્રી :એમ.એ (ગુજરાતી ) પી.એચ.ડી.(સરદાર પટેલ યુનિવર્સીટી વલ્લભવિદ્યાનગર ) નોકરી :20 ગુજરાતીના પ્રાધ્યાપિકા નડિયાદ આર્ટ્સ ,કોમર્સ કૉલેજ (દસ વર્ષ) સુરત આર્ટ્સ કોલેજ ખોલવડ (દસ વર્ષ ) અમેરિકાનિવાસ 35વર્ષથી સરનામું 7833,Honors Court ,Pleasanton,CA,94588 અમેરિકામાં ઓફિસવર્ક,લાઇબ્રેરી વર્ક,મોટેલ બિઝનેસ ,ડે કેર સેન્ટર ,ગુજરાતીનુ શિક્ષણ વગેરે કાર્યમાં પ્રવૃત. પ્રકાશિત સાહિત્ય : વાર્તાસંગ્રહો (ચાર) લઘુનવલક્થા (ત્રણ) પ્રવાસકથા (એક) વિવેચન 'વિયોગે ' વાર્તાસંગ્રહને 1990માં શ્રી ઉમાશઁકર જોશી પારિતોષક મળ્યું લેખિકાનાં પુસ્તકોની વિગત : વાર્તાસંગ્રહો 'વિયોગે ' પારિતોષક વિજેતા ( આ.1(1989)આ.2(2015) નવભારત સાહિત્યમદિર અમદાવાદ 'પીગળતો સૂરજ '(2015) 'સબંધ '(2017) નવભારત સાહિત્યમંદિર અમદાવાદ .'દેશાંતર ' (ગ્રીડ દ્વારા ) લઘુનવલક્થા:'ભીંસ ',(1990 ) શલ્ય ' (2002) 'પારદેશે (2004) નવભારત સાહિત્યમંદિર અમદાવાદ સફર નીલરંગી (સફરકથા 2008) નવભારત સાહિત્યમંદિર અમદાવાદ મહાનિબંધ :'અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રણયનિરૂપણ (આદર્શ પ્રકાશન 1983) ગુજરાતનાં મોટાભાગના મેગેઝીનોમાં વાર્તાઓ પ્રકાશિત થઈ ચૂકી છે'.ભીંસ' નવલકથા 'ગુજરાત મિત્રમાં ' હપ્તાવાર પ્રગટ થઈ હતી.મુ.ભગવતીકુમાર શર્મા, આદરણીય ડો.જયંત પાઠક ,ડો.પ્રમોદકુમાર પટેલ,ડો.જયંત કોઠારી ,ડો.શિરીષ પંચાલ ,પુરુરાજ જોશી સોએ કૃતિઓનું વિવેચન કર્યું છે.તાજેતરમાં ડો.રાધેશ્યામ શર્માએ 'સાક્ષરના સાક્ષાત્કાર ' માટે વિગતે લેખિકા વિષે લેખ તૈયાર કર્યો છે. અમેરિકામાં અને ગુજરાતના(પ્રતિલિપિ) બ્લોગ પર વાર્તાઓ ,લેખો ,નિબંધો ,આસ્વાદો લખતા રહે છે કેલિફોર્નિયાના મીલ્પીટાસમાં ચાલતી ગુજરાતી ભાષાને પ્રાણ પૂરતી'બેઠક ' અને 'પુસ્તક પરબ 'જેવી સન્સ્થા સાથે સક્રિય છે.પ્રેમાળ દીકરીના પરિવાર સાથે કેલીફોર્નિયામાં રહી ગુજરાતીના શિક્ષણનું અનેગુજરાતી ભાષાને-સાહિત્યને પરદેશમાં જીવંત રાખવાના પ્રયાસોમાં સતત પ્રવુત્ત રહે છે તરુલતા મહેતા લેખિકા પરિચય; તરુલતા મહેતા . read more

  Literary Brigadier

લોહીનો સંબંધ

Children Stories Tragedy

The blood relation and the relation of love and care... what is the difference ..!

8    388 15

પ્રેમની અભિવ્યક્તિ

Drama Romance

The love and the family..

7    650 44

ખંડિત પ્રેમમૂર્તિ

Others Romance

'છે ને નથી! હું માસીને ત્યાં જવાની હતી, પણ એ અહીં આવવા જીદ કરતો હતો. કહેતો હતો મારા માટે અલગ કમરો પણ...

10    395 15

તો સારું...!

Classics Thriller Tragedy

lots of love and good wishes for the mother!!!! words can create pain or pain crates words!?

6    3.6K 15

અવસર

Inspirational Others

'ચક્ચકિત લાલ સાડીમાં ઘરેણાંથી શોભતી શામળી ,ઝડપથી પગલાં ઉપાડતી નન્દા વરની મા હોય તેમ મહાલતી હતી.' એક ...

4    3.5K 13

'તલસાટ'

Drama Thriller Tragedy

pain of the woman, once who lived in the big house...

5    5.7K 11

માયા

Drama Thriller

Can dream creat pain?

5    6.9K 14

અસ્તિત્વનો એહસાસ

Inspirational Others

'વલણ હું એકસરખું રાખું છુ, આશા નિરાશામાં, બરાબર ભાગ લઉં છુ જિદગીનાં સૌ તમાશામાં, સદા જીતું છુ એવું ક...

7    6.7K 12

મારી રાહ જોજે

Inspirational Romance

'પતિ અને પત્ની સંસાર રથના બે પૈદા સમાન છે, આ બંને જો સાથે અને સરખા ચાલે તો જ સંસાર રથ વ્યવસ્થિત ચાલે...

11    9.9K 18

'માયા ' તરૂલતા મહેતા

Drama Thriller

What a thrilling story...

5    6.2K 22

'નૂતન પ્રકાશ'

Inspirational Thriller

about love and feelings for daughter,son and the someone who..

5    14.5K 18

સજન તુમ ઝૂઠ મત બોલો ...

Drama Thriller

what an amazing thriller story!!

6    14.3K 29

પ્રેમના સેતુ

Drama Inspirational Thriller

We must follow our mind for Strength and courage.

5    13.8K 13

અક્કલ આવી

Drama Thriller

Responsibility build uping the courage ...

5    14.7K 21

અધૂરો મધુરો પત્ર

Inspirational Romance

'પાછળ કેરિયર પર બેસી જા' પેલીએ સંકોચથી કહ્યું 'ડબલસ્વારી ?' પેલાએ હસીને કહ્યું 'ડબલસ્વારીમાં મઝા આવે...

4    14.0K 20

'એ કોણ હશે?'

Romance Thriller Tragedy

love can do miracle ...

6    15.1K 23

એકમેકના હાથ મેળવીએ

Drama Inspirational Thriller

Love to each other than the job.

7    14.0K 24

'આશાનું કિરણ '

Inspirational Thriller Tragedy

Drug founded by a child of a cancer patient.

6    14.4K 25

રૂમાલ

Inspirational

'જગતમાં સૌથી વડી। સ્નેહની કડી' આપ સૌને રક્ષા બંધનની અઢળક શુભેચ્છા વાર્તા લખી મારા ભાઈનું ઋણ મેં યાદ ...

7    14.9K 39

રૂમાલ

Inspirational

દુનિયામાં સ્ત્રી પુરુષ વચ્ચેના અનેક સબંધ છે, પરંતુ તેમાં ભાઈ-બહેનનો સબંધ એ સૌથી ન્યારો અને અનોખો છે....

7    15.3K 25

સુરાલી

Fantasy Inspirational

એની આંખો છલકાઈ રહી. 'તમે મારાં મા અને સુરાલીના સવાયા મા' આલોકે દીકરીને તબલા પર તાલ આપે તેમ તેનો બરડો...

6    13.6K 19

વાર્તા 'સુરીલી ' તરુલતા મહેતા

Children Inspirational

'કેટલાક ઓતીસ્ટીક બાળકો શારીરિક રીતે વિકાસ પામે છે, માનસિક વિકાસમાં ધીમા હોય છે. ત્યારે ધીરજ અને ખંતથ...

6    14.6K 28

રૂપ-અરૂપ

Inspirational

જીવનના એવા પડાવ પર તે ઊભી હતી કે તેને સહજ થઈ જીવવું'તું. લોકોની નજરમાં સન્માન પામે અને આનન્દને માણે ...

6    14.6K 19

મને કહોને શું છે ?

Inspirational Tragedy

બાબુને આંખની સર્જરી પછી વધારે નંબરવાળા ચશ્મા પહેરવા પડતા, લાંબો સમય લખી-વાંચી શકાતું નહિ પણ સાંભળીને...

5    14.3K 24

આઘાત

Romance Tragedy

'એને બ્રેઈન હેમ્બરેજ થઈ ગયેલું, તું અને નિકી દોડતા હોસ્પિટલમાં આવેલા, પણ પછી કોમામાં જ હી પાસ્ડ અવે....

5    14.9K 31

પ્રેમની જીત

Abstract Inspirational Others

બોર્ન એન્ડ રેઈઝ ઈન ગુજરાત હેલીએ મોટા અવાજે કહ્યું, તેના ચહેરા પર જીત થયાનો આનન્દ હતો. ડિનર હોલમાં બૉ...

6    15.1K 20

જોય ઓફ ગીવીંગ

Fantasy Inspirational Tragedy

શેરીને જ ઘર બનાવી બેઠેલાં છોકરાઓ ભેગા થઈને શું કરે છે? આ ખીલખીલાટ હાસ્ય શેનું?જોનારની આંખમાં આંસુ?

6    14.3K 20

ચીસ

Others Tragedy

'ઘરના લગ્નપ્રસંગની દોડધામમાં બે બાળકો ખોવાઈ જાય છે, આખો પરિવારે ધક્કે ચડે છે, પણ જો બાળકો પાછા નહિ મ...

5    14.1K 19

મને ગમ્યો તે રાજા

Inspirational Others Romance

'જીવનસાથીની પસંદગીમાં ગાડી, બંગલા કે રૂપિયાને બદલે વ્યક્તિત્વ જોવાય તો જ તે જોડી જામે છે, સ્વયમવર પા...

6    14.9K 21

માટીની મહેંક

Inspirational Others

સંતો અને સાક્ષરોની તીર્થભૂમિ નડિયાદના ચરણે 'જય મહારાજના' આશીર્વાદથી શબ્દસર્જનની ફૂલની પાંખડી અર્પવા ...

7    7.3K 15

એક શરમાળ છોકરો

Inspirational Tragedy

ગામડાંની કોલેજમાં ભણતો એક ગરીબ અને શરમાળ છોકરો એની ધગશ અને પ્રમાણીકતાને લીધે બાહોશ પોલીસ ઓફિસર બને છ...

6    14.5K 21

જરૂરત છે એક ઘરજમાઈની

Comedy Drama

એમનું એકમાત્ર કન્યારત્ન સવાયા દીકરા જેવું. ગૂગલની કમ્પનીમાં બહુ મોટી સાહેબ છે, એવું વાતવાતમાં તેમનાથ...

6    14.5K 21

ચાર માઈક્રોફિક્શન વાર્તાઓ

Inspirational

કામિનીની આંખો તેલના ધુમાડાથી કે કેમ ધુંધળી થઈ હતી.તેણે તળેલી એક પૂરી લઈ બાઈજીના દીકરાને આપી વ્હાલથી ...

6    21.3K 21