I'm Shital and I love to read StoryMirror contents.
'તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી' - મુરબ્બી જલન માતરી સાહબને શ્રદ્ધાંજલિ. 'તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી' - મુરબ્બી જલન માતરી સાહબને શ્રદ્ધાંજલિ.
આ મન હૃદયની એક ઈંદ્રાણી તું મારી સખી. આ મન હૃદયની એક ઈંદ્રાણી તું મારી સખી.
આશાઓની ઝોળી લઈ આવી ઊભી તારા આંગણમાં.. આશાઓની ઝોળી લઈ આવી ઊભી તારા આંગણમાં..
સામો થઈ ઊભો સમય ના રોક એને આવતા,છૂટી ગયેલી પળ મહીં તું શીખ શમણાં વાવતા. સામો થઈ ઊભો સમય ના રોક એને આવતા,છૂટી ગયેલી પળ મહીં તું શીખ શમણાં વાવતા.
રુદિયાના કલરવ વચ્ચે બાંધ્યો મેં લીલો માળો,કોરી સુકી માટીમાં તું ઉગાડે ગરમાળો, રુદિયાના કલરવ વચ્ચે બાંધ્યો મેં લીલો માળો,કોરી સુકી માટીમાં તું ઉગાડે ગરમાળો,
એકાદી મીઠી ઘટના પાલવમાં બાંધે,એ પાલવ સર સરકે ને બેસે ચોમાસું. એકાદી મીઠી ઘટના પાલવમાં બાંધે,એ પાલવ સર સરકે ને બેસે ચોમાસું.
અઢળક કુંવારી ઈચ્છાઓને પાંપણમાં પોઢાડીને,ક્યારે પાકટ કરવા શ્વાસો એ મેઘો ક્યાંથી શીખે છે? અઢળક કુંવારી ઈચ્છાઓને પાંપણમાં પોઢાડીને,ક્યારે પાકટ કરવા શ્વાસો એ મેઘો ક્યાંથી શ...
પુષ્પના આ મ્હેકતા મારગ ઉપર ચાલી રહી,કંટકો મધ્યે થતો, સ્વીકાર જુદો હોય છે. પુષ્પના આ મ્હેકતા મારગ ઉપર ચાલી રહી,કંટકો મધ્યે થતો, સ્વીકાર જુદો હોય છે.
દ્વાર ખોલ્યું ને વિચાર્યું ખોલતાં,મેં કરેલા તપનું ફળ જેવું હશે. દ્વાર ખોલ્યું ને વિચાર્યું ખોલતાં,મેં કરેલા તપનું ફળ જેવું હશે.
થઈ ઝરણું અને ક્યારેક ગંગા જેમ વે'તી છું,દરિયાએ લગાડયો ડામ તો દાઝી જવાયું છે થઈ ઝરણું અને ક્યારેક ગંગા જેમ વે'તી છું,દરિયાએ લગાડયો ડામ તો દાઝી જવાયું છે