સારથી
સારથી
1 min
1.2K
સવારના ઝાકળને જોઈ,
પેલા ફૂલોને વૃક્ષો રડે છે...
બહુ દૂર છે તું 'સારથી',
'મુસાફીર'ને એ જ નડે છે...
સવારના ઝાકળને જોઈ,
પેલા ફૂલોને વૃક્ષો રડે છે...
બહુ દૂર છે તું 'સારથી',
'મુસાફીર'ને એ જ નડે છે...