STORYMIRROR

Ashish Aghera

Others

2  

Ashish Aghera

Others

છું હું

છું હું

1 min
2.4K


જિંદગીનાં શ્વાસ હજી લઈ શકું છું હું,
જાણું છું અવિરત પ્રેમ કરે છે તું.

તારી યાદોથી સપનાં સજાવું છું હું,
એને પૂરા કરવા આવીશને તું!

છુપાઈને પ્રેમ નથી કરતો હું,
વિશ્વાસ પણ છે આવીશ તું.

વાત જોઈને થાકી ગયો છું હું,
વેંત છેટે જ દૂર વસે છે તું.

તારી શોધમાંજ મુસાફરી કરું છું હું,
જિંદગીનાં એક વળાંકે તો મળજે તું.

જોવું છું રાહ કૈંક યુગોથી હું,
હવે, લાગણીથી ના જીવી શકું હું...


Rate this content
Log in