હોય છે
હોય છે
1 min
13.9K
તારે આવવું હોઈ તો આવજે મારા સપનામાં,
આ શિયાળની રાત આમ પણ લાંબી હોય છે.
સફર કરવો હોઈ તો કરજે મારી જોડે...
આ રસ્તાઓમાં પ્રેમનાં ઘણાં ઘરો વસ્યાં હોય છે.
તું કે છે કે પ્રેમ તો સદાને માટે અમર હોય છે.
હાલ હું તને બતાવું કેટલા પ્રેમ મનોમન મર્યા હોય છે.
ડરતા નહિ પ્રેમ જતાવાથી કોઈની સામે 'મુસાફિર',
સામેવાળાનાં હૈયામાં બીજા માટે ભલે પણ પ્રેમ તો હોય છે.
