STORYMIRROR

Ashish Aghera

Others

3  

Ashish Aghera

Others

શબ્દોમાં

શબ્દોમાં

1 min
14K


બસ લખતા લખતા જ ધાર આવે શબ્દોમાં...

માટે લખતો રહું છું…
મળી જશે કશું… ને…

કહી શકાય જીવ્યું સફળ…
માટે વિકસતો રહું છું.

કોઈ તો તૃપ્ત કરશે મને
એજ આસમાં તરસતો રહું છું…

બોલવું મને ના ફાવે, એટલેજ
શબ્દ બની વરસતો રહું છું…

મંઝિલ, સપના, જરૂરિયાતો ઘણી બધી છે, માટેજ
મુસાફિર બની ભટકતો રહું છું…


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন