STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Others

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Others

કવિ દિવસ

કવિ દિવસ

1 min
380

વિચારો તો ઘણાં ઘણાં છે,

તેને કહી શકાતાં નથી.

શું કરું મારા યાર શબ્દ જડતાં નથી.


આજે વિચારો તો છે, ઘણાં ઘણાં

વિચારોને ઉડાન આપવા,

આકાશ ક્યાં મળે છે,

શું કરું મારા યાર,

મને થોડી જગ્યા જડતી નથી.


આજે તો છે મારા વિચારોનો દિન,

મન ભરી ને કહી દેવું મારે,

કાલ આ લફ્જ રહે ન રહે,


પળ પળ મજાથી જીવવી,

મોકળાશથી તો ફરવું મારે,

આજે તો મારા વિચારો ગુંથવાનો દિ' છે.


સામગ્રીને રેટ આપો
લોગિન