Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

3  

Kiran shah

Others

સાચવી છે

સાચવી છે

1 min
13K


તારા વિરહની વ્યથા મનમાં  સાચવી છે.
મુખ પર હાસ્યને ઓઢી દિલમાં સાચવી છે.

મિલનની ઝંખનાને સપનામાં રોકી રાખીતી,
આશના તંતુએ જિંદગી મારામાં સાચવી છે.

શ્ર્વાસોની મહેંકતી ખુશ્બુ અંતરને મહેંકાવે,
અરમાનોની સજેલ ડોલી ભીતરમાં સાચવી છે.

જાગતી આંખોને છબી તારી જ દેખાય ત્યાં,
ફરતી લક્ષ્મણરેખા દોરી ઉરમાં સાચવી છે.

'કાજલ' મર્યાદાને સમજણને સાથ રાખ્યા,
યાદોના બારણા બંધ કર્યા બારીમાં સાચવી છે.


Rate this content
Log in