Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiranjogidas Oghani

Others

3  

Kiranjogidas Oghani

Others

સાંભળો છો પપ્પા....!!!

સાંભળો છો પપ્પા....!!!

1 min
14.1K


હું પીયરમાં પાંગરેલ લાગણીની વેલ,
તમારે મોભારે  ચડવાને જ  ઉગેલ.

ન્હોતી  ખબર  આ  દુનિયાની  રીત,
કે મને પરઘેર ખીલવવાને જ વાવેલ.

મૂળ મારા તમ ઘેર ને ખીલુ હું પરઘેર,
સિંચન તમારુ ને  સુવાસ  ઠેરઠેર.

ખીલવુ હું આંગણ સાસરીનુ એમ,
જેમ ઉનાળે ખીલતી રહે બોગનવેલ.

જાણુ ના જીવતરનો કેવો આ ખેલ,
છાંયડા વિનાનો રહે જેણે ઉગાડેલ.


Rate this content
Log in