Khvab Ji
Others
પથ્થર પર
"રામ"
લખાયું,
તો પથ્થરે
ધોમ તડકા
વચ્ચે પણ એને
લોપાવા ન દીધું!
ત્યારે,
માખણ બોલ્યું--
કાશ ! હું
પથ્થર હોત !
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ