Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
જેવી જેની ચાહના
જેવી જેની ચાહના
★★★★★

© Ninad Adhyaru

Others

1 Minutes   13.8K    7


Content Ranking

જેવી જેની ચાહના, જેવાં જેનાં ઊર,
એની ભક્તિ આપશે બે કાંઠાનું પૂર !

ડાળે-ડાળે દેખતું, છાંટે વ્હાલપ લાખ,
પંખી માળો બાંધતું પહેલાં એની આંખ.

જીવ બિચારો શું કરે, એને શું સમજાય ?
પરપોટાની વાવમાં પાણી ભરવા જાય !

એને સરખો સાંભળો, સરવા રાખો કાન,
સૌની ભીતર ભોમિયો, દેખાડે ભગવાન.

પાલી-પાલી ખાઈએ, પાલી દળીએ દાણ,
જાત પીરસીએ જાતને, જાતે કરીએ તાણ

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..