કવિતા
કવિતા
1 min
13.3K
પહેલાં
મન ભરાઈ આવતું તો
કવિતા લખવા બેસી જતો,
હવે
કવિતા લખવાં બેસું છું ને
મન ભરાઈ આવે છે...!
