STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

કોરોના સતાવે

કોરોના સતાવે

1 min
400

રાત્રી થતાં, શરીર પથારીમાં લંબાવે. 

પડખા ઘસી ઘસી મન થાકે. 

નિંદ્રા કેમ ન આવે ? 

કોરોનાના વિચારો સતાવે. 

આત્મા પુકારે.

હરિ હવે ઉગારે. 

જન-જનમાં

એક જ છે પોકાર. 

હરિ હવે ઉગાર. 


Rate this content
Log in