Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

2  

Kiran shah

Others

સર્જન.. વિસર્જન

સર્જન.. વિસર્જન

1 min
6.8K


ઈશ્વર કર્યું સૃષ્ટિનું સર્જન..
સર્જન કરતા સ્ત્રી બનાવી..
 
દઈ દીધા સર્વે ગુણો..
કહયું સોપ્યું તને સર્જનનું કાર્ય.
ને બની તે જગમાતા સર્જન કરતાં,
 
વિધાત્રી, સરસ્વતી, લક્ષ્મી, કાલી, દુર્ગા...
દૂનિયા માટે મા,દાદી, નાની, માસી, કાકી, બહેન, પત્નિ, દીકરી..
મમતાના અનેક રૂપો દરેક રૂપે તે પૂર્ણ 
 
સ્નેહનો સાગર.. વાત્સલયનો ભંડાર 
કરે તે હરરૂપે નવસર્જન 
ઈશે આપી હરશક્તિ 
સર્જન.. વિસર્જનની
અસુર ને બુરાઈની નાશકર્તા 
સર્વશક્તિમાન.. સૃષ્ટિની મા 
 
હા!
મા! તે જ છે.. હરરૂપે પુર્ણતાનો અહેસાસ અર્પતી..
આ સર્જનકર્તા ને..
 


Rate this content
Log in