Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
બસમાં કસ
બસમાં કસ
★★★★★

© Ashish Aghera

Others

1 Minutes   992    1


Content Ranking

ધકા મૂકી કરતા બસમાં ચડાય છે,
મારી મારી કરતા સીટો રોકાય છે.

જગ્યા ના મળતા કચ કચ થાય છે,
પછી મોટા પાયે ડખા થાય છે...

કંડક્ટરનો મગજ ગરમ થાય છે,
પછી માંડમાંડ બધા શાંત થાય છે.

ખાડાખબડાવાળા રસ્તા પર બસ જાય છે,
ને બધા મુસાફિર ઊભા ઊભા ગોથા ખાય છે.

જગ્યા મળતા લાગે જંગ જીતી જાય છે,
કાનમાં ભૂંગરા ભરાવી પછી ઝોલા ખવાય છે.

આમ ને આમ માહોલ ઠંડો ગરમ થાય છે,
ને નીંદરમાં મુગ્ધ 'મુસાફિર' બીજા ગામ પોં'ચી જાય છે.

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..