Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
 જાત જલાવી દીધી
જાત જલાવી દીધી
★★★★★

© Sandip Patel"kasak"

Others

1 Minutes   1.2K    10


Content Ranking

આજ ઈચ્છાઓને માળીયે ચઢાવી દીધી 
કે સ્વજનએ લાગણીઓ હચમચાવી દીધી

મીણ માફક ઓગળી હરપળ રહ્યો છું સળગી
તમ પ્રણયમાં જાત મારી મેં જલાવી દીધી

લાગવગ જો હોય ઈશ દરબાર ઘણી, તો પણ
એ અરજ મારી હયાતીની ફગાવી દીધી

છળકપટ સાથે દગાઓ છે જીવનમાં સઘળાં
તે છતાં સમજણને મારી ફોસલાવી દીધી

આપણા દિલમાં હતી હરપળ સમાઓ રોશન
તે સમાઓને સળગતી મેં બુજાવી દીધી
   

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..