Khvab Ji
Others
લ્યો,
સાવ સામે જ
ઊભેલી
વ્યક્તિ ને હું
જોઈ તો શકું,
પણ જાણી
ન શકું...!
રે ! ઓળખ પણ
અપારદર્શક !
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ