ક્યારેક
ક્યારેક
1 min
6.8K
એ માછલી વિશે બહુ લખે છે.
એક વાર માછલીએ કહ્યું :
“ક્યારેક દરિયા વિશે તો લખ...”
પણ એ તો હજુ આજેય
જાળ વિશે જ લખી રહ્યો છે.